કોંગ્રેસ/ સુરેન્દ્રનગરના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસ નેતા હિમાંશું વ્યાસ આપી શકે રાજીનામુ , કયા પક્ષમાં જોડાશે તેને લઇને અસમંજસ, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટું નામ છે હિમાંશુ વ્યાસ, 1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની કરી શરૂઆત 

Breaking News