Gujarat/ સુરેન્દ્રનગરમાં મૂળી પંથકમાં ભાજપના ગઢમાં ગાબડું , બે ગામના ભાજપ કાર્યકરો જોડાયા કોંગ્રેસમાં, સરલા અને ગઢડા ગામના ભાજપના કાર્યકરો , 250થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો , ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા રહ્યા હાજર

Breaking News