Gujarat/ જૂનાગઢઃ મનપાના અધિકારીઓને તતડાવ્યા, સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓને તતડાવ્યા, પૈસા તમારે ખાઈ જવાને અમારે ભોગવવાનુ, દબાણ શાખાના અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા, બાલાજી હોસ્પિ.ના ડખા સમયે પહોંચ્યા હતા ચેરમેન, હોસ્પિ.ને સીલ કરતા બહાર ચાલુ કરાઇ ઓપીડી, મનપાના શાસકો પહોંચ્યા હતા ઘટનાસ્થળે, અધિકારીઓને તડડાવતા અધિકારીઓએ ચાલતી પકડી, બાલાજી એવન્યુમા સીલ મારવવાની કામગીરી ખોરંભે

Breaking News