Gujarat/ કોંગ્રેસ – NCPના ગઠબંધન માટે મળી બેઠક રઘુ શર્મા અને NCP પ્રમુખ જયંત પટેલ વચ્ચે બેઠક રઘુ શર્માના નિવાસસ્થાને યોજાઈ બેઠક 1 કલાક સુધી બંને વચ્ચે બંધ બારણે થઈ બેઠક 5થી7 બેઠકો માટેના ગઠબંધન અંગે હાલ થઈ ચર્ચા થોડા દિવસ અગાઉ પણ બંને વચ્ચે થઈ હતી બેઠક

Breaking News