Not Set/ સુરેન્દ્રનગર/અજાણ્યા શખ્શો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ આધેડની હત્યા

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ રાજ્યમાં ગુનાખોરી પણ વધી રહી છે. કોરોના કેસની જેમ આત્મહત્યા અને હત્યાના કેસ વધી રહ્યા છે. આવામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરવામાં આવી છે. આ મામલે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના  ધ્રાંગધ્રા ખાતે […]

Gujarat Others

ગુજરાત રાજ્યમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે તો બીજી બાજુ રાજ્યમાં ગુનાખોરી પણ વધી રહી છે. કોરોના કેસની જેમ આત્મહત્યા અને હત્યાના કેસ વધી રહ્યા છે. આવામાં વધુ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરવામાં આવી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના  ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા આધેડની હત્યા કરવામાં આવી છે. હજુ સુધી આધેડની હત્યા પાછળનું કારણ અકબંધ છે.આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.