અમદાવાદ-રાજકોટ હાઇવે પર લૂંટ/ સુરેન્દ્રનગર: અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટ, સાયલા પાસે અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ, અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર, પોલીસે ફરાર શખ્સોને પકડવા માટે કરી નાકાબંધી, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે

Breaking News