Gujarat/ સુરેન્દ્રનગર દુધરેજ નજીક 3 યુવાનો ડૂબ્યા, એક વિદ્યાર્થીનું ડૂબી જતા મોત, બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા, ફેન્ડ્રશિપ ડે હોવાથી વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા, કેનાલ પાસે સેલ્ફી લેવા જતા ડૂબ્યા

Breaking News