Gujarat/ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરની બજારો સવારથી બંધ , આજે અને રવિવાર તેમજ સોમવારે પણ રહેશે બંધ , પ્રાંત અધિકારીના આદેશ મુજબ રહેશે સંપૂર્ણ બંધ , જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી , દુકાનો બંધ પરંતુ લોકોની અવર -જવર યથાવત

Breaking News