Not Set/ સુશાંત સિંહ સુસાઇડ કેસ/ કંગના રનૌત અને અંકિતા સહિત આ સેલેબ્સે કેન્ડલ સળગાવી કર્યું ડિજીટલ વિરોધ પ્રદર્શન

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક મહિના કરતા પણ વધુનો સમય વીતી ગયો છે, પરંતુ અભિનેતાની નિકટ અને તેના ચાહકો હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શક્ય નથી. બીજી તરફ ‘કેન્ડલફોર સુશાંત સિંહ રાજપૂત’ ઓનલાઇન વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંકિતા લોખંડે, કંગના રનૌતથી લઈને તેના ચાહકો સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી […]

Uncategorized

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક મહિના કરતા પણ વધુનો સમય વીતી ગયો છે, પરંતુ અભિનેતાની નિકટ અને તેના ચાહકો હજી પણ આ આઘાતમાંથી બહાર આવી શક્ય નથી. બીજી તરફ ‘કેન્ડલફોર સુશાંત સિંહ રાજપૂત’ ઓનલાઇન વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંકિતા લોખંડે, કંગના રનૌતથી લઈને તેના ચાહકો સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સાથે તેઓ અંતમાં અભિનેતાને ન્યાય મળે તેવી માંગ પણ કરી રહ્યા છે. કંગનાએ આ આંદોલન સાથે એકતા દર્શાવવા માટે મીણબત્તી પ્રગટાવવાનો ફોટો શેર કર્યો છે.

ટીમ કંગના રનૌતના નામથી  ટ્વિટર એકાઉન્ટ પરથી એક તસ્વીર કંગનાએ શેર કરી હતી. જેમાં કંગના હાથમાં મીણબત્તી પકડને બેઠેલી જોવા મળી રહી છે.