Not Set/ સુશાંત સુસાઇડ/ મુંબઈ પોલીસ પર ભડક્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડીંગ #ShameOnMumbaiPolice

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. સુશાંતના પિતાએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે, સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ વિરુદ્ધ #ShameOnMumbaiPolice  કેમ્પેન ચાલી રહ્યું છે. સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહનું કહેવું છે કે, તેમના પુત્રના મૃત્યુના 40 દિવસ બાદ પણ મુંબઈ પોલીસ કંઈ ખાસ પ્રાપ્ત […]

Uncategorized
c9a6cce66f72aa1d32527f9986fb045a સુશાંત સુસાઇડ/ મુંબઈ પોલીસ પર ભડક્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડીંગ #ShameOnMumbaiPolice

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠી રહ્યા છે. સુશાંતના પિતાએ પણ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે, સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસ વિરુદ્ધ #ShameOnMumbaiPolice  કેમ્પેન ચાલી રહ્યું છે.

સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહનું કહેવું છે કે, તેમના પુત્રના મૃત્યુના 40 દિવસ બાદ પણ મુંબઈ પોલીસ કંઈ ખાસ પ્રાપ્ત કરી શક્યું નથી, આથી ક્યાંકને ક્યાંક એ  સંદેશ જાય છે કે તે કોઈ ઇરાદાપૂર્વકની કાર્યવાહી કરવા માંગતી નથી. ટ્વિટર પર હેશટેગ ShameOnMumbaiPolice ટ્રેન્ડ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકો આ અભિયાનમાં જોડાયા છે.