Gujarat/ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદનો મામલો, પ્રેમ સ્વરૂપ સ્વામી- પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ખેંચતાણ, 22 મે ના રોજ પ્રબોધ સ્વામી જૂથ કરશે શક્તિ પ્રદર્શન, આજવારોડ લેપ્રસી મેદાન ખાતે પ્રાગટ્યોત્સવ, હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે, 51 હજારથી વધુ ભક્તો સહિત સંતો ઉપસ્થિત રહેશે, મધ્યસ્થી ના મુદ્દાઓ અંગે બંને જૂથ દ્વારા મૌન

Breaking News