Not Set/ સોનાં-ચાંદીની ચળકાટમાં વઘુ નિખાર, સોનું 57+ તો ચાંદી 75 +

સોના-ચાંદીના ભાવમાં વધારો યથાવત નોંધવામાં આવી રહ્યો છે. જી હા, પાછલા કેટલાય દિવસની તર્જ જાળવી રાખી સોનું 10 ગ્રામના 57,230 રૂપિયાની ટોચે પહોંચ્યું, તો ચાંદી 1 કિલોના 75,150 રૂપિયા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાછલા કેટલાય દિવસથી સોનાં-ચાંદીની ચળક વધતી જ જોવામાં આવી રહી છે અને મેટલ માર્કેટમાં ટ્રેડ કરતા અનેક માર્કેટવિદો દ્વારા કહેવામાં આવી રહ્યું […]

Uncategorized Business

સોના-ચાંદીના ભાવમાં વધારો યથાવત નોંધવામાં આવી રહ્યો છે. જી હા, પાછલા કેટલાય દિવસની તર્જ જાળવી રાખી સોનું 10 ગ્રામના 57,230 રૂપિયાની ટોચે પહોંચ્યું, તો ચાંદી 1 કિલોના 75,150 રૂપિયા થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પાછલા કેટલાય દિવસથી સોનાં-ચાંદીની ચળક વધતી જ જોવામાં આવી રહી છે અને મેટલ માર્કેટમાં ટ્રેડ કરતા અનેક માર્કેટવિદો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આગામી દિવાળી સુઘી સોના-ચાંદીનાં ભાવોમાં વધારો જોવામાં આવશે. દિવાળી સુધીમાં સોનાના ભાવ 57થી 60 અને ચાંદીનાં ભાવ 80 સુધી જઇ શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews