Not Set/ રાજકોટ પર કોરોનાનો અજગરી ભરડો, વધુ 10 લોકોનાં મોતથી ભયનો માહોલ

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જીલ્લામાં કોરોનાએ કહી શકાય કે રીતસરનો ઉપાડો લીધો છે. જીલ્લાના તમામ તાલુકા સેન્ટરોમાં કોરોનાથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. કહેર કરતા પણ કહી શકાય કે, રાજકોટ પર કોરોનાનો અજગરી ભરડો જોવામાં આવી રહ્યો છે. જી હા, રાજકોટમાં કોરોનાનાં કારણે […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ જીલ્લામાં કોરોનાએ કહી શકાય કે રીતસરનો ઉપાડો લીધો છે. જીલ્લાના તમામ તાલુકા સેન્ટરોમાં કોરોનાથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. કહેર કરતા પણ કહી શકાય કે, રાજકોટ પર કોરોનાનો અજગરી ભરડો જોવામાં આવી રહ્યો છે. જી હા, રાજકોટમાં કોરોનાનાં કારણે વધુ 10 લોકોનાં મોત નીપજ્યા છે. જી હા, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીઓનાં કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. 

રાજકોટમાં કોરોનાનાં કારણે નોંધવામાં આવેલા 10 મોતમાંથી રાજકોટ શહેરના 4 દર્દીઓનાં મોત નીપજ્યાનું વિદિત છે. સાથે સાથે મોરબી,બગસરા, જેતપુર, કાલાવડ, સુરેન્દ્રનગર અને ધોરાજીનાં 1-1 દર્દીના મોત પણ રાજકોટ સિવિલ હોસ્પિટિલમાં થયા હોવાની વિગતો વિદિત છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews