Not Set/ કેવી રહેશે આપની 22/08/2020, વાંચો રાશિ ભવિષ્ય

   દૈનિક રાશિભવિષ્ય અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected] આજનું પંચાંગ તારીખ – તા. 22 ઓગસ્ટ 2020, શનિવાર તિથિ – ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી) રાશિ –  કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર – હસ્ત યોગ – સાધ્ય કરણ – વણિજ દિન વિશેષ – ગણેશચતુર્થી (ગણેશજીનો જન્મદિવસ) સામશ્રાવણી (સામવેદી બ્રાહ્મણો […]

Uncategorized
 

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  1. તારીખ – તા. 22 ઓગસ્ટ 2020, શનિવાર
  2. તિથિ – ભાદરવા સુદ ચોથ (ગણેશ ચતુર્થી)
  3. રાશિ –  કન્યા (પ,ઠ,ણ)
  4. નક્ષત્ર – હસ્ત
  5. યોગ – સાધ્ય
  6. કરણ – વણિજ

દિન વિશેષ –

  • ગણેશચતુર્થી (ગણેશજીનો જન્મદિવસ)
  • સામશ્રાવણી (સામવેદી બ્રાહ્મણો જનોઈ બદલશે)
  • સરસ્વતી પૂજનનો અવસર પણ છે
  • સવારનું શુભ ચોઘડીયું – 7.56 થી 9.31

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મેષ (અ,લ,ઈ) –  

  • ભૌતિક સુખ વધે
  • શુભ પ્રવાસ થાય
  • ઘરમાં શુભ પ્રસંગ રચાય
  • વ્યસ્તતા વધુ રહેશે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • બુદ્ધિ ખોટી ચાલી શકે છે, સાવધાન
  • પારીવારીક મતભેદમાં સંયમ રાખો
  • આરોગ્ય જાળવજો
  • ધન સંબંધી બાબતો જોખમાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,છ,ઘ) –  

  • શાંતિ જાળવવી
  • નીતિ શું છે તેનો વિચાર કરવો
  • વાહન ધ્યાનથી ચલાવજો
  • જીવનસાથીની અપેક્ષા વધી જાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –

  • પ્રેમ સંબંધ બળવાન બને
  • પરદેશથી તક મળી જાય
  • પરિવારમાં કેટલાક વહીવટી કાર્યો કરવા પડે
  • નોકરીમાં નવી તક મળી શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –

  • લાભ વધુ બળવાન બને
  • સુખ-સંપત્તિ વધે
  • સંતાનને નવી નોકરીની તક મળે
  • શિક્ષણ બાબતે ધનખર્ચ થાય

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,ઠ,ણ) –

  • કાર્યક્ષેત્રે પ્રેમ થઈ શકે
  • નાનાભાઈથી લાભ
  • જમીન-મકાનથી લાભ
  • ઘર અને નોકરીમાં આનંદ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) –  

  • વેપારમાં સંઘર્ષ રહે
  • પિતા સાથે મતભેદ થઈ શકે
  • જીવનસાથીની મદદ મળે
  • શુભ પ્રવાસ થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) –

  • સ્ત્રી જાતક સાથે સંબંધો ગૂંચવાય
  • આરોગ્ય જાળવજો
  • ખોટા કકળાટથી દૂર રહેવું
  • મોટાભાઈ બહેનોથી લાભ

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • કુંવારા માટે ઉત્સાહજનક
  • લગ્ન સંબંધી વાતો ચર્ચાય
  • સરકારી ક્ષેત્રે સફળતા
  • મીઠાઈ ખાવાનો દિવસ પુરવાર થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –

  • શુભકાર્ય થાય
  • ધનપ્રાપ્તિ થઈ શકે છે
  • ધન સંબંધી ચર્ચા થાય
  • શુભ કાર્યમાં વ્યસ્ત દિવસ વીતે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • કફ-શરદીથી સાચવજો
  • માતાનું આરોગ્ય પણ જાળવજો
  • પ્રવાસ થઈ શકે છે
  • પ્રેમીજન સાથે મુલાકાત થઈ શકે

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • પારિવારીક મિલકતની વાતો જોર પકડે
  • નોકરીમાં લાભ
  • આયોજન સફળ થાય
  • શુભકાર્યમાં સહભાગીતા રહે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – ગણેશ ઉપાસના કરવી.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન