Gujarat/ સોમનાથ મંદિરમાં વોક વે અને મ્યુઝિયમનું લોકાર્પણ, PM મોદી આજે કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ, સવારે PM કરશે પાર્વતી મંદિરનો શિલાન્યાસ, જુના સોમનાથ મદિર પરિસરનું નવનિર્માણ, દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વેનું લોકાર્પણ, ભવ્ય ભૂતકાળથી અવગત કરાવશે ‘સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર’, પીએમ મોદી-અમિત શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે, CM રૂપાણી સોમનાથ ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર, સવારે 11 કલાકે કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ

Breaking News