Gujarat/ સોમનાથ મંદીરનો પ્રસાદ આજથી પોસ્ટથી મળશે, આજથી પોસ્ટ વિભાગ ભાવીકોના ઘરે પહોંચાડશે, ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો,, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ લહેરીએ કરાવ્યો પ્રારંભ , હવેથી ભાવિકો ઘરે બેઠા પ્રભુનો પ્રસાદ મેળવી શકશે

Breaking News