Gujarat/ સૌરાષ્ટ્રનાં અનેક શ્રદ્ધાળુ હરિદ્ધાર-ઋષિકેશમાં ફસાયા, 50 ગુજરાતીઓ સુરક્ષિત હોવાનાં અહેવાલ, ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, મુખ્ય સચિવ ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ગુજરાતીઓની માહિતી માટે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, રાજ્યના દરેક જિલ્લાઓમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ, રાજકોટથી હરિદ્વાર ગયેલા પ્રવાસીઓ સુરક્ષિત

Breaking News