Gujarat/ સૌરાષ્ટ્રના પ્રખ્યાત રણજી ક્રિકેટર અવી બારોટનું નિધન, 29 વર્ષની વયે અવીના નિધનથી SCA શોકમગ્ન, સ્ફોટક વિકેટકીપર બેટ્સમેન હતો અવી બારોટ, ગુજરાત તરફથી શરૂ કર્યું હતું ક્રિકેટ કરિયર, અત્યાર સુધી 38 ફસ્ટ ક્લાસ મેચ રમી હતી, હરિયાણા માટે પણ રણજી ટ્રોફીમાં રમ્યો હતો

Breaking News