Breaking News/ સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ બોલાયો જસદણ માર્કેટિંગ યાર્ડમાં બોલાયો ઊંચો ભાવ જીરાનો સૌથી ઉંચો 9 હજાર ભાવ બોલાયો ખેડૂતને જીરાનો 9 હજાર ભાવ મળતા ખુશીનો માહોલ બળધોઇ ગામના મગનભાઈ નામના ખેડૂતને ભાવ મળ્યો 20 કિલો જીરાના ખેડૂતને 9 હજાર ભાવ મળ્યા

Breaking News