Not Set/ રાજકોટમાં બપોર સુધીમાં નવા 35 કેસ : કુલ આંકડો 10,234 : રિકવરી રેટ 91.50 ટકા

કોરોનાના કેસ રાજ્યભરમાં વધતા જાય છે ત્યારે દરેક શહેરના સ્થાનિક તંત્ર દ્વારા રોજના નવા કેસના આંકડા બહાર પાડવામાં આવી રહ્યા છે. બપોરે 12 સુધીમાં કોરોના નવા 35

Gujarat Rajkot Breaking News
election bihar 2 રાજકોટમાં બપોર સુધીમાં નવા 35 કેસ : કુલ આંકડો 10,234 : રિકવરી રેટ 91.50 ટકા

કોરોનાના કેસ રાજ્યભરમાં વધતા જાય છે ત્યારે દરેક શહેરના સ્થાનિક તંત્ર દ્વારા રોજના નવા કેસના આંકડા બહાર પાડવામાં આવી રહ્યા છે. બપોરે 12 સુધીમાં કોરોના નવા 35 કેસ નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેથી કોરોનાનો કુલ આંકડો 10,234 પહોંચ્યો છે.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે જાહેર કરેલી યાદી પ્રમાણે આજે બપોરે 35 કેસ મળ્યા બાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 10,234 થઈ છે. તેમજ ગઈકાલે 89 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જેથી અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9333 પર પહોંચી છે જેથી રિકવરી રેટ 91.50 ટકા થયો છે. અત્યાર સુધીમાં કુલ 4,11,494 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….