Breaking News/ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વના સમાચાર, અઠવાડિયામાં 6 દિવસ દોડશે વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, આગામી 24 સપ્ટેમ્બરથી વંદે ભારત 6 દિવસ દોડશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જીલ્લાને થશે ફાયદો  

Breaking News
Breaking News