Gujarat/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટવાનો મામલો આગામી 18 ઓક્ટોબરના રોજ લેવાશે પરીક્ષા બી.કોમ સેમ-5ની રદ થયેલી પરીક્ષા લેવાશે પેપર ફૂટવાથી 14 હજાર વિદ્યાર્થીઓને થઈ હતી અસર

Breaking News