Gujarat/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ કરશે વિરોધ , શિક્ષણ બચાવો અભિયાન હેઠળ કરશે વિરોધ , વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ રહેશે હાજર , NSUI-શહેર કોંગ્રેસ દ્વારા ધરણા સહિત વિરોધ પ્રદર્શન કરાશે , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

Breaking News