Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.માં 15 જૂન બાદ લેવાઇ શકે પરીક્ષા , UG/PGની અંતિમ વર્ષની પરીક્ષા લેવામાં આવશે , પ્રથમ, બીજા વર્ષના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન , થોડા જ દિવસોમાં ટાઇમ ટેબલ જાહેર થવાની શક્યતા , ઓનલાઇન પરીક્ષાની તૈયારીઓ થઈ રહી છે

Breaking News