Gujarat/ સ્ટેટ મોનિટરિંગ સેલનો અમદાવાદમાં સપાટો સાબરમતીના લિસ્ટેડ બુટલેગરને ત્યાં દરોડા કુખ્યાત બાબુ દાઢીના ત્યાં દરોડા SMCના દરોડા 12 જુગારીની કરવામાં આવી ધરપકડ PSI સહિત 4 પોલીસકર્મીની ધરપકડ 10 લાખના મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ પોલીસકર્મી હિતેન્દ્ર સિંહ ચંપાવતની ધરપકડ પોલીસકર્મી કિશોર ઝાલા,દશરથ પરમારની પણ ધરપકડ પોલીસકર્મી હિતેન્દ્ર સિંહ ચૌહાણની પણ ધરપકડ કરાઇ સાબરમતી PI વિરુદ્ધ DGP કરશે કડક કાર્યવાહી

Breaking News