Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારો આજે ભરશે ફૉર્મ, આજે 12:39ના વિજય મુહૂર્ત પર ભરશે ફોર્મ, અમદાવાદ મનપાના ઉમેદવારો પણ ભરશે ફોર્મ, શહેર ભાજપ કાર્યાલય પર ઉમેદવારો થશે એકત્રિત, કાર્યાલયથી વિવિધ કચેરીએ જશે ફોર્મ ભરવા,ગઈકાલે તમામ 6 મનપાના ઉમેદવારો ભાજપે કર્યા જાહેર

Breaking News