Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ભાજપનો પ્રચાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે જશે વડોદરા , મનપાની ચૂંટણીને લઈ CM 3 સભાઓ ગજવશે , સાંજે 5 કલાકે તરસાલીમાં યોજશે જનસભા, સાંજે 6 કલાકે કારેલીબાગમાં સભા સંબોધશે , સાંજે 7 કલાકે નિઝામપુરામાં ગજવશે સભા

Breaking News