Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર, ચૂંટણીપંચના પરિપત્રને કોંગ્રેસે હાઈકોર્ટમાં પડકારાયો , ચૂંટણીમાં મતગણતરીની તારીખ માટે હાઈકોર્ટમાં પડકાર , મતગણતરીની તારીખ એક જ રાખવા અરજીમાં રજૂઆત, મનપા અને પંચાયતની મતગણતરી સાથે કરવા રજૂઆત , આગામી દિવસોમાં હાથ ધરાશે સુનાવણી

Breaking News