Gujarat/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક, કોંગ્રેસ નિરીક્ષક તામ્રધ્વજ સાહુની જિ.પ્રમુખો સાથે બેઠક, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ કરશે ચર્ચા, અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સીનિયરો સાથે બેઠક, ગુજરાતમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવશે

Breaking News