Gujarat/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મામલો, ચૂંટણી ખર્ચ માટેની મર્યાદા નક્કી કરાઇ, મનપાના દરેક વોર્ડમાં 6 લાખની ખર્ચ મર્યાદા, નપાના ઉમેદવાર માટે 2.25 લાખની ખર્ચ મર્યાદા, 1 થી 9 વોર્ડ ધરાવતી નપામાં 1.50 લાખ ખર્ચ નક્કી, જિ.પંચા.માં 4 લાખ ખર્ચની મર્યાદા નક્કી તા.પંચા.માં 2 લાખ ખર્ચની મર્યાદા

Breaking News