Gujarat/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલો, AMCના પૂર્વ વિપક્ષ નેતાને અપાશે ટિકિટ, દિનેશ શર્મા સરસપુર વોર્ડથી ચૂંટણી લડશે, હિંમતસિંહની નારાજગી વચ્ચે લેવાયો નિર્ણય, સર્વસંમતિથી બેઠકમાં લેવાયો નિર્ણય, 2015માં ઇન્ડિયા કોલોની વોર્ડથી લડ્યા હતા

Breaking News