સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ ધમધમાટ, ચૂંટણી પ્રચારને લઈ રાષ્ટ્રીય નેતાઓના ધામા, આપનાં દિગ્ગજ નેતા સિસોદીયા રાજકોટમાં, મનીષ સિસોદિયા 20 કિ.મી.નો કરશે રોડ શો, ગઈકાલે અમદાવાદમાં કર્યો હતો રોડ શો | સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચારના પડઘમ AIMIM પક્ષના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ ચૂંટણીને લઈ AIMIM અને BTP વચ્ચે છે ગઠબંધન આજે ભરૂચ અને અમદાવાદમાં કરશે જાહેરસભા જનસભામાં ઓવૈસીની સભામાં છોટુ વસાવા રહશે હાજર સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કરશે જનસભા

Breaking News