Gujarat/ સ્થાનીય સ્વરાજની ચૂંટણીનો મામલો, પાટણમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે , જિ.પંચાયતની 32 બેઠક માટે ભરાશે ફોર્મ, તા.પંચાયતની 170 બેઠક માટે ભરાશે ફોર્મ , પાટણ અને સિદ્ધપુર પાલિકાના ભરાશે ફોર્મ , 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

Breaking News