Delhi/ સ્વાસ્થ્ય મંત્રાલયનું સ્ફોટક નિવેદન, રોકેટ સ્પીડે વધી રહ્યા છે દેશમાં કોરોના કેસ, આગામી ચાર સપ્તાહ ખુબ જ ગંભીર, પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં સંક્રમણની સ્પીડ વધુ, મોટાભાગના રાજ્યોમાં કોરોના સંક્રમણની ગતિ વધુ, બીજી લહેરને લોકો હળવાશથી ન લે: સ્વાસ્થ મંત્રાલય

Breaking News