Gujarat/ હરિધામ સોખડા મંદિર ગાદી વિવાદ, પ્રેમસ્વરૂપ સ્વામીની કિર્તન સભાને મંજૂરી નહીં, પોલીસ દ્વારા કિર્તન સભાને મંજૂરી નહીં, ઘર્ષણ ટાળવા કીર્તન સભાને મંજૂરી ના આપી, મનાઈ હુકમ ફરમાવતા સભા ઓનલાઈન યોજાઇ, પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનું શક્તિ પ્રદર્શન, ટુંક સમયમાં હરભક્તો દ્વારા સભાનું કરાશે આયોજન, 51 હજાર હરિભક્તો દ્વારા સભાનું આયોજન કરાશે, ગાદીનો વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા

Breaking News