Not Set/ હળવદમાં બે જૂથ્થો વચ્ચે અથડામણ, એક નું મોત ૫ ઘાયલ

મોરબીઃ હળવદમાં બે જૂથ્થો વચ્ચે અથડામણ, ટોળાએ કરી વાહનોમાં કરી તોડફોડ, થડામણમાં એકનું મોત,5 ઘાયલ, પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં મેળવી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે, સોલડી તોલનાકા પાસેની ઘટના અથડામણને લઇ ધાંગ્રધાં બજાર થયા બંધ, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, અથડામણને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ, ધ્રાંગધ્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ળવદના પડઘા પડ્યા ગાંધીનગરમાં, રાજ્યના […]

Uncategorized

મોરબીઃ હળવદમાં બે જૂથ્થો વચ્ચે અથડામણ, ટોળાએ કરી વાહનોમાં કરી તોડફોડ, થડામણમાં એકનું મોત,5 ઘાયલ, પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં મેળવી, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે, સોલડી તોલનાકા પાસેની ઘટના અથડામણને લઇ ધાંગ્રધાં બજાર થયા બંધ, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, અથડામણને કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ, ધ્રાંગધ્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ળવદના પડઘા પડ્યા ગાંધીનગરમાં, રાજ્યના ગૃહપ્રધાનની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક, ત્રણ DIG ને સોંપાઇ સમગ્ર તપાસના આદેશ, અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પહોંચવા આદેશ, DIG અજય ચૌધરીને મોરબીની જબાદારી સોંપાઇ, DIG બિજેશ કુમાર ઝા ને ધ્રાંગધ્રાની સોંપાઇ, ત્રણ DIGને સોંપાઇ સમગ્ર તપાસના આદેશ, અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પહોંચવા આદેશ, રાજકોટના IGને પણ સોંપાઇ તપાસ, રાજકોટના IGને પણ સોંપાઇ તપાસ, મંતવ્ય ન્યુઝ કરી રહ્યું છે શાંતિ જાળવવા અપીલ, અમદાવાદ અને કચ્છ જતી બસ પોલીસ સ્ટેશન લવાઇ, બસોને હળવદ પોલીસ સ્ટેશન લવાઇ, સુરક્ષાના પગલે એસ.ટી બસોને રોકી લેવામાં આવી, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઇન્ટરનેટ સેવા કરાઇ બંધ.

મંતવ્ય ન્યુઝ કરી રહ્યું છે શાંતિ જાળવવા અપીલ.