Not Set/ આજથી શરુ થશે વિસ્ટાડોમ કોચનો પ્રવાસ, જાણો, તેના રુટ અને અદ્યતન સુવિધા

સોમવારથી મુંબઈ- ગોવા રુટ પર અદ્યતન સુવિધાવાળા વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનનો પ્રવાસ શરુ થશે. આ ટ્રેનના કોચને કાચની છત, ફરતી ખુરશી અને હેંગિગ એલસીડીથી સજ્જ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલ્વે દ્વારા આ કોચ દાદર-મડગાંવ જન શતાબ્દી એક્સપ્રેસમાં લાગુ કરાશે. આ સંપૂર્ણ કોચને 3.38 કરોડ રૂ.ના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં ખુરશીઓ ઘૂમી શકે એવી છે જેથી પ્રવાસી […]

Uncategorized
10990840e57265d8c5677a287bcf0ba8 આજથી શરુ થશે વિસ્ટાડોમ કોચનો પ્રવાસ, જાણો, તેના રુટ અને અદ્યતન સુવિધા

સોમવારથી મુંબઈ- ગોવા રુટ પર અદ્યતન સુવિધાવાળા વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનનો પ્રવાસ શરુ થશે. આ ટ્રેનના કોચને કાચની છત, ફરતી ખુરશી અને હેંગિગ એલસીડીથી સજ્જ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ રેલ્વે દ્વારા આ કોચ દાદર-મડગાંવ જન શતાબ્દી એક્સપ્રેસમાં લાગુ કરાશે.

5859885522256539276f08f980972bf1 આજથી શરુ થશે વિસ્ટાડોમ કોચનો પ્રવાસ, જાણો, તેના રુટ અને અદ્યતન સુવિધાee00b4b568d77afb0267d9748426d8d3 આજથી શરુ થશે વિસ્ટાડોમ કોચનો પ્રવાસ, જાણો, તેના રુટ અને અદ્યતન સુવિધા

આ સંપૂર્ણ કોચને 3.38 કરોડ રૂ.ના ખર્ચે બનાવવામાં આવ્યો છે જેમાં ખુરશીઓ ઘૂમી શકે એવી છે જેથી પ્રવાસી ચારેબાજુનું દ્રશ્ય સરળતાથી જોઈ શકે છે. આ કોચમાં 40 જેટલી સીટ છે.