Not Set/ જાણો કેન્દ્ર સરકાર કોની નહિ કરે મદદ ?

ભારત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કરીને રોંહિગ્યા મુસલમાન દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે તેમ જણાવ્યું છે. હલફનામાામાં જણાવવામાં આવ્યું છે કે રોહિંગ્યા મુસલમાનોનું પાકિસ્તાન સાથે કનેકશન છે. આ સાથે રોહિંગ્યા મુસ્લિમ ISIS સાથે જોડાયેલા છે. આવામાં આ લોકોને કોઈપણ રીતે ભારત પનાહ નહિં આપે. દેશની ખાનગી એજન્સીઓના અહેવાલ પ્રમાણે રોહિંગ્યા મુસલમાનોનો આતંકવાદીઓ સાથે […]

India
167639 rohingya muslim જાણો કેન્દ્ર સરકાર કોની નહિ કરે મદદ ?

ભારત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કરીને રોંહિગ્યા મુસલમાન દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે તેમ જણાવ્યું છે. હલફનામાામાં જણાવવામાં આવ્યું છે કે રોહિંગ્યા મુસલમાનોનું પાકિસ્તાન સાથે કનેકશન છે. આ સાથે રોહિંગ્યા મુસ્લિમ ISIS સાથે જોડાયેલા છે. આવામાં આ લોકોને કોઈપણ રીતે ભારત પનાહ નહિં આપે. દેશની ખાનગી એજન્સીઓના અહેવાલ પ્રમાણે રોહિંગ્યા મુસલમાનોનો આતંકવાદીઓ સાથે કનેકશન છે. આ જમ્મૂ-કશ્મીર, દિલ્લી, હૈદરાબાદ અને મેવાતમાં સક્રિય છે.