Breaking News/ હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી પહોંચ્યા જુનાગઢ, જૂનાગઢમાં અધિકારીઓ સાથે કરી બેઠક શરૂ, તમામ વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર, CM એ જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારની સમીક્ષા કરી, રાજકોટ, પોરબંદર, ભાવનગરની પણ સમીક્ષા કરી, અધિકારીઓ પાસે વરસાદ બાદની પરિસ્થિતિની મેળવશે માહિતી

Breaking News