અંબાલાલ પટેલની આગાહી/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી દિવસોમાં અરબ સાગરમાં વાવાઝોડું મજબૂત બનશે આગામી તારીખ 7, 8 અને 9 દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે વાવાઝોડાને કારણે દરિયો ભારે તોફાની બનશે 14 અને 15 જૂન વાવાઝોડું વધારે પ્રબળ બનશે આ દરમિયાન પવનની ગતિ પણ વધારે રહેશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે ભારે વરસાદ ગુજરાતના ભાગોમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ ગુજરાતમાં 11 જૂન પછી ખરૂ ચોમાસું આવી શકશે

Breaking News