વિષમ હવામાન/ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ‘રાજ્યમાં 19મી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે’ ‘એપ્રિલની શરૂઆતમાં પણ માવઠું થઈ શકે છે’ રાજ્યમાં 8 મે પછી આંધી, વંટોળ રહેશે’ ‘8 મે બાદ રાજ્યમાં ફરી માવઠું થઈ શકે છે’ ખેડૂતો બાગાયતી પાકનું ધ્યાન રાખજો: અંબાલાલ આખુ વર્ષ વિષમ હવામાનવાળું રહેશે: અંબાલાલ

Breaking News