Not Set/ હવામાન વિભાગના કર્મચારીનું કોરોનાથી મોત, સંપર્કમાં આવેલ 10 લોકો ક્વોરન્ટીન

દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન અને લોકસભા સચિવાલય પછી હવે કોરોનાએ હવામાન વિભાગમાં દસ્તક દીધી છે. નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં તૈનાત કર્મચારીનું મોત કોરોના ચેપને કારણે થયું છે. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરતા હવામાન વિભાગના કર્મચારીનું સફદરજંગ હોસ્પિટલમાં 17 એપ્રિલના રોજ અવસાન થયું હતું.  આ પછી હવામાન વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ બાદ પ્રાદેશિક હવામાન […]

India

દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન અને લોકસભા સચિવાલય પછી હવે કોરોનાએ હવામાન વિભાગમાં દસ્તક દીધી છે. નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં તૈનાત કર્મચારીનું મોત કોરોના ચેપને કારણે થયું છે. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરતા હવામાન વિભાગના કર્મચારીનું સફદરજંગ હોસ્પિટલમાં 17 એપ્રિલના રોજ અવસાન થયું હતું.

 આ પછી હવામાન વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આ બાદ પ્રાદેશિક હવામાન કેન્દ્રના ઘણા કર્મચારીઓને સતર્ક રહેવા કેહવામાં આવ્યું છે. આ સાથે અહીં સેનિટાઈઝેશન પણ કરવામાં આવ્યું હતું. સંપર્કમાં આવેલા 10 કર્મચારીઓને તેમના ઘરે સંસર્ગનિષેધ રહેવા કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.