ગુજરાત હવામાન વિભાગની આગાહી/ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તાપમાનમાં ઉતાર ચડાવ રહેશે, 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે, કેટલાક સ્થળે તાપમાન વધશે, સવારે ઠંડી જ્યારે બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અહેસાસ થશે, હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે, ફેબ્રુઆરી મહિનામાં તાપમાન નોર્મલ થતા ગરમી ની ધીમે ધીમે થઈ રહી છે શરૂઆત, નલિયામાં 11 ડિગ્રી જ્યારે અમદાવાદ માં 13 ડિગ્રી આસપાસ તાપમાન, જ્યારે રાજ્યમાં દિવસનું તાપમાન 33 ડિગ્રી આસપાસ

     

Breaking News