Gujarat/ હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આગામી 5 દિવસ ગરમી રહેશે યથાવત, અમદાવાદ, ગાંધીનગરમાં ગરમી 44 ડિગ્રીને પાર રહેશે, સૌરાષ્ટ્ર,કચ્છમાં પણ ગરમી 43 ડિગ્રીને પાર રહેશે, ઉત્તર અને મધ્ય ગુજ.માં પણ ગરમી રહેશે યથાવત

Breaking News