Breaking News/ હવામાન વિભાગની આગાહી, થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે, સૌરાષ્ટ્ર કચ્છ પવન ગતિ તેજ રહેશે, સૌરાષ્ટ્ર 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે, માછીમારો દરિયો ન ખેડવા સૂચના, પોરબંદરથી 600 કિલોમીટર દૂર, 24 કલાક બાદ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે, 12 જૂનથી વરસાદ વધવાની શકયતા
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)