Gujarat/ હવે ગુજરાતનાં અંકલેશ્વરમાં કોવેક્સિન રસી ઉત્પાદનને મંજૂરી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી કરી જાહેરાત, અંકલેશ્વરમાં ઉત્પાદનથી રસીનાં ઉત્પાદનમાં વધારો થશે, ભારત બાયોટેકની કોવેક્સિન હવે અંકલેશ્વરમાં બનશે, ભારત સરકારે અંકલેશ્વરમાં રસી ઉત્પાદનને આપી મંજૂરી

Breaking News