Not Set/ હવે ચેકબંદીના મુડમાં મોદી સરકાર !

દેશમાં કેશલેસ ટ્રાન્જેકશનને અગ્રેસર રાખવા અને કાળાધનના કારોબાર પર લગામ લગાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડિઝીટલ ટ્રાન્ઝેકશન વધારવા માટે એક બીજુ ડગ ભરતા દેશથી ચેકબુક પ્રથાને સંપૂર્ણ રીતે પુરી કરવાનો નિર્ણય લઈ શકે છે. અખિલ ભારતીય વ્યાપારી પરિસંઘનો દાવો છે કે કેન્દ્ર સરકાર બહુ જલ્દી ચેકબુકની વ્યવસ્થાને ખતમ કરવાનું ફરમાન સંભળાવી શકે છે. CAIT ના […]

Top Stories

દેશમાં કેશલેસ ટ્રાન્જેકશનને અગ્રેસર રાખવા અને કાળાધનના કારોબાર પર લગામ લગાવ્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડિઝીટલ ટ્રાન્ઝેકશન વધારવા માટે એક બીજુ ડગ ભરતા દેશથી ચેકબુક પ્રથાને સંપૂર્ણ રીતે પુરી કરવાનો નિર્ણય લઈ શકે છે.

અખિલ ભારતીય વ્યાપારી પરિસંઘનો દાવો છે કે કેન્દ્ર સરકાર બહુ જલ્દી ચેકબુકની વ્યવસ્થાને ખતમ કરવાનું ફરમાન સંભળાવી શકે છે. CAIT ના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું માનવુ છે કે સરકાર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ઉપયોગને સતત પ્રોત્સાહિત કરી રહી છે. આ માધ્યમને વધુ સારી રીતે ઉપયોગમાં લાવવા માટે જલ્દી ચેકબુકની સુવિધાને ખતમ કરવાની પહેલ કરી શકે છે.