Not Set/ હવે ડ્રાઇવિંગ લાઇન્સન માટે નહી ભરવા પડે વારંવાર ફોર્મ આવી રહ્યો છે નવો નિમય, જાણો શું હશે નવા નિમયમાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસેન્સ (DL) બનાવવા માટેની જટીલ પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે મોટર વાહન અધિનિયમમાં બદલાવ કરવા જઇ રહી છે.  નવા કાયદા અનુસાર લર્નિંગ  DL,  નવું DL વગેરેમાં અલગ અલગ ફોર્મ ભરવાની ઝંઝટમાથી લોકોને મુક્તિ મળશે. અરજીકર્તાને DL બનાવવા માટે આધારકાર્ડ આપવો પડશે.. તેનાથી દેશ ભરમાં ફેક DL બનાવવા પર રોક લાગી જશે.  […]

Uncategorized
dl 11486522575 big હવે ડ્રાઇવિંગ લાઇન્સન માટે નહી ભરવા પડે વારંવાર ફોર્મ આવી રહ્યો છે નવો નિમય, જાણો શું હશે નવા નિમયમાં

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાઇસેન્સ (DL) બનાવવા માટેની જટીલ પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે મોટર વાહન અધિનિયમમાં બદલાવ કરવા જઇ રહી છે.  નવા કાયદા અનુસાર લર્નિંગ  DL,  નવું DL વગેરેમાં અલગ અલગ ફોર્મ ભરવાની ઝંઝટમાથી લોકોને મુક્તિ મળશે.

અરજીકર્તાને DL બનાવવા માટે આધારકાર્ડ આપવો પડશે.. તેનાથી દેશ ભરમાં ફેક DL બનાવવા પર રોક લાગી જશે.  સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) માં લર્નિંગ DL બનાવવામાં આવે છે.

એક નક્કી કરેલી સમય અવધી બાદ કાયમી DL મેળવવા માટે અરજદારે નવું ફોર્મ ભરવું પડે છે. એવી જ રીતે નવું DL બનાવવા, મોટરસાઇકિલ-સ્કુટરમાંથી કારનું લાઇસન્સ બનાવવા, અડ્રેસ બદલવા, DL માં નામ બદલુંવા તેમજ ડૂપ્લિકેટ DL બનાવવા માટે દર વખતે ફોર્મ ભરવું પડતું હતું. હવે મોટર વાહન અધિનિયમ 7989 માં બદલાવ કરવામાં આવી રહ્યા છે.