Breaking News/ હાઇકોર્ટમાં આજે આવશે ચુકાદો મરઘી જાનવર છે કે નહિ? ગુજરાત હાઈકોર્ટમાં આજે આવશે ચુકાદો આ મુદ્દે પ્રથમ સુનાવણી બુધવારે થઇ હતી ચિકનને કઈ શ્રેણીમાં રાખવામાં આવે તેને લઇ વિવાદ જાનવર કે પક્ષી તેને લઇ થયો છે વિવાદ હાઇકોર્ટમાં થઇ છે જાહેર હીતની અરજી

Breaking News