હાટકેશ્વર બ્રિજ/ હાટકેશ્વર બ્રિજ મામલે કમિશનર તપાસ તેજ કમિ. એમ થેનારસનએ કમીટીની કરી રચના વિપક્ષે સામાન્ય સભામાં ફરી ઉઠાવ્યો હતો મુદ્દો બ્રિજ નિષ્ણાંત, રૂરકી અધિકારીની ટિમ સ્ટ્રેનથ એક્સપર્ટની ટિમ રચના કરાઇ થોડા દિવસ અગાઉ જ કમિશનરે આપ્યું હતું નિવેદન બ્રિજ મામલે કોઇપણને છોડવામાં નહીં આવે અધિકારી કે કોન્ટ્રકટર દોષિત હશે તો થશે કાર્યવાહી

Breaking News